Live Video: હાર્બર બ્રિજ પરથી ભવ્ય આતશબાજી સાથે ઓસ્ટ્રેલિયામાં લોકોએ નવા વર્ષને આવકાર્યું!

હાર્બર બ્રિજ પર આતશબાજી સમગ્ર વિશ્વમાં લગભગ 425 મિલિયન લોકોએ જોઈ હતી.

Share:

ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. નવા વર્ષને આવકારવા માટે સિડનીના વિશ્વ પ્રસિદ્ધ સિડની હાર્બર બ્રિજ પર જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. હાર્બર બ્રિજ પર આતશબાજી સમગ્ર વિશ્વમાં લગભગ 425 મિલિયન લોકોએ જોઈ હતી.

 

સૌજન્યઃ CNN-news18

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં અંદાજે સાડા આઠ ટન ફટાકડા ફોડવામાં આવ્યા હતા. હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ ઉપરનું આકાશ ઝળહળી ઉઠ્યું. આ ફટાકડાની તૈયારી લગભગ 15 મહિના અગાઉથી કરવામાં આવી રહી હતી.
 

Tags :