Gujarat: આ મુખ્યમંત્રીને ક્રિકેટ રમતા આવડે છે!

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી 20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો.

Courtesy: CM playing cricket

Share:

હાઈલાઇટ્સ

  • અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જૂનાગઢની ટિમો વચ્ચે મુકાબલો યોજાશે
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના આગવા અંદાજથી બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી હતી.
  • મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી
  • આ ટુર્નામેન્ટ ની પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ મેયર્સ ટીમ વચ્ચે યોજાઈ


પાંચ દિવસ રમાનારી આ ટુર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ શહેરની મેયર્સ અને કમિશનર્સની 
ટિમો વચ્ચે મુકાબલો યોજાશે.
 હતી.

ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ  હસમુખ પટેલ, ધારાસભ્ય બાબુસિંહ જાદવ, 
અમૂલ ભટ્ટ, કૌશિક જૈન, દીનેશસિંહ કુશવાહ, પાયલ કુકરાણી, અલ્પેશ ઠાકોર તથા અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  
દેવાંગ દાણી અને મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.