Live Video: આખુ વિશ્વ નવા વર્ષની ઉજવણીમાં ગળાડૂબ

આવો જોઈએ કે, Bangkok, Hong Kong, Taipei માં થઈ રહેલા New year સેલીબ્રેશનનો વિડીયો. 

Share:

આજે 31 જાન્યુઆરીના રોજ વિશ્વ આખું નવા વર્ષને વધાવવા માટે જશ્ન મનાવી રહ્યું છે. વિશ્વના અનેક દેશના લોકો અત્યારે નવા વર્ષના વધામણા કરી રહ્યા છે. લાખો લોકો અત્યારે અલગ-અલગ રીતે સેલીબ્રેશન કરીને નવા વર્ષને આવકારી રહ્યા છે. 

 

આતશબાજી સાથે લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. વિશ્વના અલગ-અલગ દેશોમાંથી ન્યુ યર સેલીબ્રેશનના વિડીયો સામે આવી રહ્યા છે. ત્યારે આવો જોઈએ કે, Bangkok, Hong Kong, Taipei માં થઈ રહેલા New year સેલીબ્રેશનનો વિડીયો.