ગુજરાતના શહેરોને મોસ્ટ લિવેબલ બનાવાશે

ગુજરાતના શહેરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે મોસ્ટ લિવેબલ બનાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નેમ

Courtesy: sabarmatiriverfront.com

Share:

હાઈલાઇટ્સ

  • • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શહેરી વિકાસનો જે પાયો નાખ્યો છે, તેના ઉપર ગુજરાત તેજ ગતિથી પ્રગતિ કરી રહ્યું છે • શહેરોમાં આધુનિક સુવિધા આપી સ્માર્ટ, સસ્ટેનેબલ, લીવેબલ માળખાકીય સુવિધાઓ આપી ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરી છે • વિકસિત ભારતના નિર્માણમાં શહેરી વિકાસ સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહેશે
  • શહેરોને માત્ર પ્રાથમિક સુવિધાના વિકાસ કામો પૂરતા સીમિત ન રહેવા દેતાં ગુજરાતમાં સ્માર્ટ, સસ્ટેનેબલ, લીવેબલ માળખાકીય સુવિધાઓ આપી ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવામાં આવ્યો છે
Tags :