દારુ પીધેલી મહિલાને ઉબેરનો ડ્રાઈવર છેક ઘરે મૂકી આવ્યો, કિસ્સો પણ રસપ્રદ

મહિલા નશામાં હતી અને કેબના ડ્રાઈવરે તેની મદદ કરી હતી. એ પછી આ કેબનો ડ્રાઈવર તેને તેના ઘરે મૂકવા ગયો હતો. મહિલા પણ નશામાં હતી.

Share:

હાઈલાઇટ્સ

  • ઉબેર કેબના ડ્રાઈવરે કરી એક નશામાં ધૂત મહિલાની મદદ
  • સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો થયો વાયરલ
  • લોકોએ પણ સોશિયલ મીડિયા પર કરી ખૂબ પ્રશંસા

તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે અને તેમાં એક ઉબેર કેબના ડ્રાઈવરે એક મહિલાની મદદ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે. મોડી રાતે આ કેબના ડ્રાઈવરે પોતાની માનવતા દર્શાવી હતી. ઉબેર કેબનો ડ્રાઈવર ઉભો હતો અને તેની સામે એક મહિલા હતી. તેણે જોયું તો ખ્યાલ આવ્યો કે, મહિલાને મદદની જરુર છે. મહિલા પણ નશામાં હતી અને તેને ઠંડી લાગી રહી હતી. તેને તેના ઘરે જવા માટે મદદની જરુર હતી. એ પછી આ કેબના ડ્રાઈવરે તેની મદદ કરી હતી અને પછી તેને છેક ઘરે મૂકી આવ્યો હતો. 

વીડિયો થયો વાયરલ 


સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં કેબ ડ્રાઈવરની માનવતા સામે આવી હતી. તે મોડી રાત્રે એક જગ્યાએ ઉભો હતો અને બરાબર એક કરુણ ઘટના બની હતી. તેની સામે એક મહિલા હતી અને તે નશામાં હતી. તેને ઠંડી લાગી રહી હતી. ડ્રાઈવરને ખબર પડી કે આ મહિલાને મદદની જરુર છે. એ પછી તેણે તેની મદદ કરી હતી. એ પછી આ ડ્રાઈવર મહિલાને તેના ઘરે મૂકી આવ્યો હતો. જો કે, આ સમગ્ર ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 

જ્યારે આ ઘટના સોશિયલ મીડિયામાં સામે આવી ત્યારે લોકોએ પણ આ કેબ ડ્રાઈવરની ખૂબ જ પ્રશંસા કરી હતી. બીજી તરફ, આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. લોકો પણ આ કેબ ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી મદદની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.