નવા વર્ષે સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો યથાવતઃ જાણો આજના ભાવ

આજે શુક્રવારના રોજ બુલિયન માર્કેટ દ્વારા જાહેર સોના-ચાંદીની નવી કિંમતો અનુસાર 22 કેરેટ સોનાનો ભાવ 58,150 અને 24 કેરેટના ભાવ 63,400 રૂપીયા જેટલો છે.

Share:

હાઈલાઇટ્સ

  • આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાના ભાવ 63,300 રૂપીયા પ્રતિ 10 ગ્રામ છે.
  • આજે અમદાવાદ, વડોદરા, મુંબઈ અને દિલ્હીમાં 1 કિલો ચાંદીની કિંમત 76,600 રૂપીયા છે.

આજે શુક્રવારના રોજ બુલિયન માર્કેટ દ્વારા જાહેર સોના-ચાંદીની નવી કિંમતો અનુસાર 22 કેરેટ સોનાનો ભાવ 58,150 અને 24 કેરેટના ભાવ 63,400 રૂપીયા જેટલો છે. તો 1 કિલો ચાંદીનો ભાવ 76,600 રૂપીયા છે. 

મોટા શહેરોમાં 22 કેરેટ સોનાના ભાવ 
આજે 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવ 58,050 રૂપીયા, વડોદરામાં 58,050 રૂપીયા, દિલ્હીમાં 58,150 રૂપીયા, અને મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 58,000 રૂપીયા પ્રતિ 10 ગ્રામ છે.

મોટા શહેરોમાં 24 કેરેટ સોનાના ભાવ 
આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાના ભાવ 63,300 રૂપીયા પ્રતિ 10 ગ્રામ છે. તો વડોદરામાં પણ 63,300 રૂપીયા, દિલ્હીમાં 63,400 રૂપીયા, અને મુંબઈમાં 63,270 રૂપીયા પ્રતિ 10 ગ્રામ છે.

આજે 1 કિલો ચાંદીનો ભાવ
આજે અમદાવાદ, વડોદરા, મુંબઈ અને દિલ્હીમાં 1 કિલો ચાંદીની કિંમત 76,600 રૂપીયા છે. ચેન્નઈ, મદુરાઈ, હૈદરાબાદ અને કેરળમાં ચાંદીની કિંમત 78,800 રૂપીયા છે.