લક્ષદ્વીપ જઈને તમે કરી શકો છો આ એક્ટિવીટીઃ પડી જશે જલસો!


2024/01/12 16:48:44 IST

વોટર સ્પોર્ટ

    વોટર સ્પોર્ટ પ્રેમીઓ માટે આ જગ્યા બેસ્ટ છે. શાંત અને ચોખ્ખા પાણીમાં વોટર સ્પોર્ટ્સની એક અલગ મઝા હોય છે. આ પ્રકારના શાંત પાણીમાં આપ વિંડસર્ફિંગ અને પૈડલબોર્ડિંગ જેવા વોટર સ્પોર્ટની મઝા લઈ શકો છો. આ સાથે જ આપ સ્નોર્કલિંગ અને સ્કુબા ડાઈવિંગની પણ મઝા લઈ શકો છો.

Credit: Google

મિનિકોય દ્વીપ

    મીનિકોય લક્ષદ્વીપનો દક્ષિણી દ્વીપ છે. આ કોચ્ચીના દક્ષિણ પશ્ચીમી ભાગમાં આવેલો છે. આ દ્વીપ પર સૌથી જૂનું લાઈટ હાઉસ છે અને તેનું નિર્માણ 1885 માં કરવામાં આવ્યું હતું. અહીંયા તમે નાળીયેરના વૃક્ષો, ટર્નિંગ વાળા રોડની સાથે કૈનિંગ ફેક્ટરી, લાઈટ હાઉસ, અને સાથે જ લોંગ ડ્રાઈવની મઝા લઈ શકો છો.

Credit: Google

લક્ષદ્વીપના ફેમસ સ્ટ્રીટ ફૂડ

    આ આઈલેન્ડ પર આપ ખૂબજ જોરદાર ફૂડની મઝા લઈ શકો છો. આપ પોતાના બજેટના હિસાબથી અહીંયા લોકલ ફૂડની મઝા લઈ શકો છો. અહીંયા આપને અપ્પમ, ઉત્તપમ, માલાબાર પરાઠા, મેંદૂવડા સહિત તમામ પ્રકારનું વેજીટેરીયન અને નોનવેજ ફૂડ મળી રહેશે.

Credit: Google

View More Web Stories