આખરે કેમ 122 વર્ષથી સળગી રહ્યો છે આ બલ્બ?


2023/12/11 15:17:48 IST

જીવન

    આજના સમયમાં વીજળી વગર જીવનની કલ્પના કરવી અઘરી છે.

Credit: Google

ટેકનોલોજી

    બદલતી અને ઝડપથી વિકસિત થતી ટેકનોલોજી આપણા લોકોની લાઈફ સ્ટાઈલ બદલી રહી છે.

Credit: Google

ફાનસનો જમાનો

    એક સમયે લોકો ફાનસ સળગાવતા હતા. આજે એલઈડી બલ્બ સળગાવીએ છીએ. થોડા દસકો પહેલાં પીળા રંગનો ગોળો ચાલતો હતો.

Credit: Google

બલ્બ

    લાલ-પીળી રોશનીવાળો બલ્બ તો દરેકને યાદ હશે. આજે પણ તેનો ઉપયોગ ચાલુ છે.

Credit: Google

122 વર્ષ

    કેલિફોર્નિયાના લિવરમોલમાં 122 વર્ષથી આ બલ્બ હજુ પણ સળગી રહ્યો છે. એનું ફિલામેન્ટ હજુ સુધી સુરક્ષિત છે.

Credit: Google

સેન્ટેનિયલ

    આ બલ્બને સેન્ટિનિયલના નામથી ઓળખવામાં આવે છે. 1901માં તેને પહેલીવાર સળગાવવામાં આવ્યો હતો. એ સમયે આ બલ્બ 60 વોટનો હતો.

Credit: Google

View More Web Stories