BJPની જીત પર કોણ બનશે છત્તીસગઢના CM?


2023/12/03 13:25:29 IST

BJP જીત તરફ

    છત્તીસગઢમાં ભાજપ જીત તરફ આગળ વધી રહી છે.

Credit: Google

54 સીટો

    આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે ભાજપને 54 સીટો મળી રહી હોવાનું જણાઈ રહ્યું છે.

Credit: Google

દાવેદાર કોણ?

    છત્તીસગઢમાં ભાજપ જીત્યું તો અનેક ઉમેદવારો સીએમ પદ માટે દાવેદાર બની શકે છે.

Credit: Google

વિજય બઘેલ

    ઓબીસી સમાજમાંથી આવતા વિજય બઘેલ મુખ્યમંત્રી વિરુદ્ધ પાટનના તાલ વિસ્તારમાંથી ઉભા રહ્યાં હતા.

Credit: Google

રમણ સિંહ

    છત્તીસગઢના પૂર્વ સીએમ રમણ સિંહને હાલ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.

Credit: Google

અરુણ સાવ

    ભાજપના પ્રદેશ અધ્યક્ષ અરુણ સાવ પણ સીએમ પદના દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.

Credit: Google

View More Web Stories