2023 શાનદાર રહ્યું... 2024માં શેરમાર્કેટ નવી ઊંચાઈએ પહોંચશે!


2024/01/01 12:48:39 IST

ન્યુ યર 2024

  હેપ્પી ન્યૂ યર.. 1 જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થયું

Credit: Google

શેરમાર્કેટ

  ભારતીય શેરમાર્કેટ માટે વર્ષ 2023 ખૂબ જ શાનદાર રહ્યું.

Credit: Google

રેકોર્ડ

  2023માં BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ અનેક રેકોર્ડ બનાવ્યા.

Credit: Google

સેન્સેક્સ-નિફ્ટી

  નિફ્ટી 3600 અંક વધીને 21800 તો સેન્સેક્સ 11000 પોઈન્ટના વધારા સાથે 72000ને પાર.

Credit: Google

2023 સારું રહ્યું

  નિફ્ટી-સેન્સેક્સ 2023માં 20% સુધી ઉછળ્યા. 2017 બાદ બીજું સૌથી સારું વર્ષ રહ્યું.

Credit: Google

આગાહી

  2024માં પણ શેરમાર્કેટ નવી ઊંચાઈએ પહોંચશે તેવી આશા વ્યક્ત કરાઈ છે.

Credit: Google

શું છે કારણ?

  આનું કારણ મ્ચ્યુઅલ ફંડમાં તેજી, વિદેશી રોકાણકારોની વાપસી અને ઈકોનોમિક ગ્રોથ મનાઈ રહ્યું છે.

Credit: Google

કેવું રહેશે બજાર?

  2024માં નિફ્ટી 23000 સુધી પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે.

Credit: Google

GDP

  2024-25માં ભારતીય GDP 6.5-7 ટકા સુધી વધે તેવું અનુમાન.

Credit: Google

View More Web Stories