આ કંપનીએ કાઢી જોરદાર ઓફર, ફ્રીમા ચાલશે ફોન!


2023/12/13 15:56:28 IST

BSNLની ખાસ ઓફર

  BSNLના પોર્ટફોલિયોમાં તમને રિચાર્જના અનેક પ્લાન મળી જશે. કંપનીએ ગ્રાહકોને સારી ઓફર આપી છે.

Credit: Google

કોને મેળશે ફાયદો?

  આ કંપની 30 દિવસની ફ્રી વેલિડીટી ઓફર કરી રહી છે. આ ઓફર એક રિચાર્જ પ્લાન સાથે એડિશનલમાં મળી રહી છે.

Credit: Google

પ્લાન કેટલાનો?

  કંપની 30 દિવસની એક્સ્ટ્રા વેલિડીટી એક રિચાર્જ પ્લાન પર આપી રહી છે. આ પ્લાન છે રુપિયા 2999નો.

Credit: Google

અનલિમિટેડ કોલ્સ

  આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ મળે છે. ગમે તેટલાં કોલ યુઝર્સ કરી શકે છે. રોમિંગનો પણ સમાવેશ આ પ્લાનમાં થઈ ગયો છે.

Credit: Google

કેટલો ડેટા મળશે?

  આ સિવાય યુઝર્સને દરરોજ 3 જીબી ડેટા મળશે. ડેટા પૂરો થયા બાદ યુઝર્સને 40 એમબીપીએસની સ્પીડે અનલિમિટેડ ડેટા મળશે.

Credit: Google

વેલિડીટી કેટલી?

  કંપની આ પ્લાનમાં ડેઈલી 100 એસએમએસ આપી રહી છે. આ પ્લાન 365 દિવસની વેલિડીટી સાથે આવે છે. આની સાથે કંપની 30 દિવસની વધારાની વેલિડીટી આપી રહી છે.

Credit: Google

View More Web Stories