આવા દેખાય છે ચૂંટણીવાળા રાજ્યોના વિધાનસભા ભવન


2023/12/03 12:39:42 IST

મત ગણતરી ચાલુ

  રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણામાં મતગણતરી ચાલુ.

Credit: Google

ક્યાં કોણ આગળ?

  ચારેય રાજ્યોમાં સામે આવેલાં ટ્રેન્ડમાં ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યાં છે.

Credit: Google

ભાજપ આગળ

  શરુઆતના ટ્રેન્ડમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપ આગળ છે.

Credit: Google

વિધાનસભા ભવન

  ચૂંટાયેલા ધારાસભ્યો જે વિધાનસભામાં બેસવાના છે, એની આ તસવીરો છે.

Credit: Google

સંધ્યા ટાણે આવું લાગે છે

  સાંજના સમયે આ ભવન કંકઈ આવુ લાગે છે. આસપાસમાં વાહનોની અવરજવર પણ ખરી.

Credit: Google

ઉજવણીનો માહોલ

  ચારેય રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.

Credit: Google

View More Web Stories