ટ્રાન્સજેન્ટર પક્ષીને જોઈ વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા


2024/01/03 12:14:53 IST

ન નર, ન માંદા

  તાજેતરમાં જ વૈજ્ઞાનિકોને એક એવું પક્ષી મળ્યું છે કે જ ન તો નર છે ન તો માંદા.

Credit: Google

મ્યુટેન્ટ હનીક્રીપર

  જો કે, આ પક્ષીનું નામ મ્યુટેન્ટ હનીક્રીપર છે. જે તાજેતરમાં જ કોલંબિયામાં જોવા મળ્યું હતું.

Credit: Google

કેમેરામાં કેદ

  એક બર્ડ વોચરે આ પક્ષીને પોતાના કેેમેરામાં કેદ કર્યુ હતુ. જેની તસવીર ન્યૂઝિલેન્ડની ઓટાગો યૂનિવર્સિટીના રિસર્ચમાં રજૂ કરી છે.

Credit: Google

100 વર્ષે દેખાયુ

  તપાસમાં સામે આવ્યું કે, આ પક્ષીને સો વર્ષ પહેલાં લુપ્ત જાહેર કરવામાં આવ્યું હતું. જે હવે સો વર્ષે ફરી દેખાયું છે.

Credit: Google

બે રંગ

  પક્ષીનો અડધો લીલો રંગ તેને માદા દર્શાવે છે અને અડધો વાદળી રંગ તેને નર દર્શાવે છે.

Credit: Google

આવું કેવી રીતે?

  વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, મહિલા વિભાજન દરમિયાન એક ઇંડાના ઉત્પાદન દરમિયાન ખામીના કારણે આવું શક્ય બન્યું છે. જે બાદ બે શુક્રાણુઓ દ્વારા ડબલ ફર્ટિલાઈઝેશન થયું છે.

Credit: Google

View More Web Stories