શું 22 જાન્યુઆરીએ મનાવાશે રામ રાજ્ય દિવસ?


2024/01/01 13:08:26 IST

રાષ્ટ્રીય રજા

  22 જાન્યુઆરીના રોજ રામ રાજ્ય દિવસ મનાવવાની વાતો ચાલી રહી છે. ત્યારે આ દિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવે એવી માગ ઉઠી છે.

Credit: Google

આ પણ ખરુ

  વાત એવી છે કે, કેન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે આ દિવસન રાષ્ટ્રીય રજા આપવામાં આવે એવી વાત પણ કરી છે.

Credit: Google

પીએમ મોદીને પણ મોકલ્યુ

  CAITએ પીએમ મોદીને પણ આ અંગે રજૂઆત કરી છે કે, આ દિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરવામા આવે.

Credit: Google

મોટી તકો

  આવી પણ વાત સામે આવી છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી આખા દેશમાં કરોડથી પણ વધુ નવા રોજગારને વેગ મળ્યો છે.

Credit: Google

આ માગણી છે

  ફક્ત 22 જાન્યુઆરી જ નહીં પણ દર વર્ષે આ રીતે રામ રાજ્ય દિવસની ઉજવણી થાય એવી માગણી કરવામાં આવી છે.

Credit: Google

રજા જાહેર થઈ શકે

  જો કે, આ સંબંધે હજુ સુધી સરકારની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પણ આ દિવસે રાષ્ટ્રીય રજા જાહેર થઈ શકે છે.

Credit: Google

રજા જાહેર થઈ શકે

  જો કે, આ સંબંધે હજુ સુધી સરકારની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પણ આ દિવસે રાષ્ટ્રીય રજા જાહેર થઈ શકે છે.

Credit: Google

View More Web Stories