ગણતંત્ર દિવસની પરેડમાં આ હશે મુખ્ય અતિથિ


2023/12/24 15:22:25 IST

ગણતંત્ર દિવસની પરેડમાં આ હશે મુખ્ય અતિથિ

  ગણતંત્ર દિવસની પરેડમાં આ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપિત મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.

Credit: Google

ચીફ ગેસ્ટ

  ફ્રાન્સના રાષ્ટ્રપિત ઈમાન્યુએલ મેક્રો આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ હશે.

Credit: Google

કન્ફર્મ આવશે

  વિદેશ મંત્રાલયે કહ્યું કે, પીએમ મોદીના આમંત્રણ બાદ રાષ્ટ્રપતિ મેક્રો ભારત આવશે.

Credit: Google

પહેલાં આ

  પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ આવી શકે એમ નહોતા.

Credit: Google

આમંત્રણ

  ભારતમાં ગણતંત્ર દિવસની પરેડમાં વિશ્વના નેતાઓને આમંત્રણ આપવામાં આવે છે. કોવિડ દરમિયાન આમંત્રણ આપવામાં આવ્યા નહોતા.

Credit: Google

આમંત્રણ

  ભારતમાં ગણતંત્ર દિવસની પરેડમાં વિશ્વના નેતાઓને આમંત્રણ આપવામાં આવે છે. કોવિડ દરમિયાન આમંત્રણ આપવામાં આવ્યા નહોતા.

Credit: Google

મિસ્રના અબ્દેલ ફતહ અલ સિસી

  2023ની ગણતંત્ર દિવસની પરેડમાં મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ સિસી હાજર રહ્યા હતા.

Credit: Google

બ્રાઝિલના રાષ્ટ્રપતિ

  2020માં બ્રાઝિલના તત્કાલિન રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા.

Credit: Google

View More Web Stories