ઉત્તરાયણ પર ફરવા જવાનો પ્લાન છે? આ 4 જગ્યાએ જવાનું ન ભૂલશો!
            
            
         
    
        
                            
                    
                
            
            
                
                    
                          જોધપુર 
                    
                    
                        જો તમારે ઉત્તરાયણમાં ફરવા જવું હોય તો રાજસ્થાનના જોધપુર શહેરમાં જવાય. અહીંયા ઈન્ટરનેશનલ ડેઝર્ટ ફેસ્ટિવલ મનાવાય છે. આ ફેસ્ટિવલમાં વિશ્વભરના મોટા-મોટા પતંગબાજો પોતાની અદભુત પતંગો લઈને પહોંચે છે. 
                    
                 
            
            
                
                Credit: Google
            
        
            
                            
                    
                
            
            
                
                    
                         વડોદરા 
                    
                    
                        વડોદરામાં ઉત્તરાયણ જોરદાર રીતે ઉજવવામાં આવે છે. અહીંયા લોકો મોજથી પતંગ ચગાવે છે. વડોદરાની ઉત્તરાયણ કરવી, એ જીવનનો એક લ્હાવો છે. 
                    
                 
            
            
                
                Credit: Google
            
        
            
                            
                    
                
            
            
                
                    
                         હરિદ્વાર 
                    
                    
                        મકરસંક્રાંતિના પર્વ પર આપ હરીદ્વાર જઈ શકો છો. અહીયાં લોકો આ દિવસે ગંગા સ્નાન પણ કરે છે. હરીદ્વારના ગંગા ઘાટ પર મકરસક્રાંતિની આરતીના સમયે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. 
                    
                 
            
            
                
                Credit: Google
            
        
            
                            
                    
                
            
            
                
                    
                         અમૃતસર 
                    
                    
                        પંજાબના અમૃતસરમાં પણ મકરસક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. લોહડી અને મકર સક્રાંતિ પર અમૃતસરના આસમાનમાં માત્ર પતંગો જ દેખાય છે. સક્રાંતિના દિવસે લોકો સંગીત પર પારંપરિક નૃત્ય અને ભાંગડા પણ કરે છે. 
                    
                 
            
            
                
                Credit: Google
            
        
    
    
        
            
        
        
            
                
                    View More Web Stories