Zomato-Swiggy પર 2023 માં લોકોએ સૌથી વધારે આ ફૂડ ઓર્ડર કર્યું...વાંચો રસપ્રદ વિગતો!


2023/12/26 15:12:46 IST

Zomato પર પિઝ્ઝા બીજા નંબરે

    વર્ષ 2023 માં 7.45 કરોડથી વધારે ઓર્ડર સાથે પિઝ્ઝા બીજા નંબરે લોકોની પસંદ રહ્યા છે. જે કોલકત્તાના 5 ઈડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમોના ક્ષેત્રને કવર કરી શકે છે.

Credit: Google

નૂડલ્સ ત્રીજા નંબરે

    વર્ષ 2023 માં 4.55 કરોડથી વધારે ઓર્ડર સાથે નૂડલ્સ ત્રીજા નંબરે રહ્યા છે. આ નૂડલ્સને માપવા જઈએ તો પૃથ્વીન ફરતે 22 વાર લપેટી શકાય!

Credit: Google

બેંગ્લોરમાં સૌથી વધારે ઓર્ડર અપાયા

    બેંગ્લોરમાં ઝોમેટો પર સૌથી વધારે નાસ્તાના ઓર્ડર આપવામાં આવ્યા છે. બેંગ્લોરમાં એક વ્યક્તિએ આખા વર્ષનો સૌથી મોટો ઓર્ડર 46,273 રૂપીયાનો ઓર્ડર આપ્યો.

Credit: Google

View More Web Stories