'મામા' નહીં બને MPના CM! કોને મળશે મુખ્યમંત્રીનું પદ?


2023/12/03 14:16:49 IST

CM પદના દાવેદાર?

  ભાજપે આખી ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ રાખ્યો છે. જો કે, ભાજપનું કહેવું છે કે, ચૂંટણી પરિણામો બાદ સંસદીય બોર્ડ આ અંગે નિર્ણય લેશે. આવી સ્થિતિમાં કેટલાક ભાજપના દિગ્ગજ નેતાઓના નામ પણ સામે આવી શકે છે, જે મુખ્યમંત્રી પદનો ચહેરો હોઈ શકે છે.

Credit: Google

શિવરાજસિંહ ચૌહાણ (મામા)

  બીજી તરફ, CMના ચહેરાના સવાલ પર સીએમ શિવરાજસિંહ ચૌહાણ પણ કશું બોલતા નથી.

Credit: Google

કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલ

  મધ્યપ્રદેશમાં આ વખતે ભાજપે કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

Credit: Google

નરેન્દ્રસિંહ તોમર

  કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર મધ્યપ્રદેશ ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના કો-ઓર્ડિનેટર પણ રહ્યા છે, જે એક મોટું નામ છે.

Credit: Google

કૈલાશ વિજયવર્ગીય

  ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પણ આ વખતે ચૂંટણી મેદાનમાં છે.

Credit: Google

વી ડી શર્મા

  આ સાથે જ વી ડી શર્માનું નામ પણ મુખ્યમંત્રી પદની દાવેદારીમાં માનવામાં આવી રહ્યું છે.

Credit: Google

આદિવાસી વોટર્સને ટાર્ગેટ

  આદિવાસી વોટર્સને ટાર્ગેટ કરવા માટે ભાજપ આ વખતે નવો દાવ રમી શકે છે.

Credit: Google

View More Web Stories