દરરોજ 125 રૂપિયા જમા કરવા પર મળશે 27 લાખ!


2024/01/06 20:44:52 IST

પ્લાન

  LIC જીવન લક્ષ્ય પોલિસીમાં દીકરીઓ માટે ખાસ પ્લાન છે.

Credit: Google

લગ્ન

  એમાં તમારે દીકરીના લગ્ન માટે ચિંતા કરવાની જરૂર નથી.

Credit: Google

પોલિસી

  આ પોલિસીથી તમે 27 લાખ રૂપિયાનું ફંડ ભેગુ કરી શકશો.

Credit: Google

ઈન્વેસ્ટમેન્ટ

  આના માટે તમારે દરરોજ 125 રૂપિયા જમા કરવા પડશે.

Credit: Google

ગેરંટી રકમ

  આ પોલિસીમાં મિનિમમ ગેરંટી રકમ 1 લાખ રૂપિયો છે.

Credit: Google

સમયગાળો

  27 લાખ રૂપિયા માટે પોલિસી 25 વર્ષ ચાલુ રાખવી પડશે.

Credit: Google

મહિને 3800

  22 વર્ષ સુધી તમારે દર મહિને 3800 રૂપિયા ભરવા પડશે.

Credit: Google

10ની સામે 27 લાખ

  10 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરવા પર તમને 27 લાખ મળશે.

Credit: Google

View More Web Stories