Ola-Uber કેબ બુક કરતા સમયે આ 5 વાતોનું ધ્યાન રાખો, ક્યારેય ફસાશો નહી!


2024/01/01 16:09:44 IST

એપમાં રસ્તો ચેક કરો!

    એપમાં જે રસ્તો આપને દેખાઈ રહ્યો છે તે જ રસ્તા પર ડ્રાઈવર આપને લઈ જાય છે કે કેમ? એના વિશે જાણકારી રાખો

Credit: Google

ચાઈલ્ડ લોક ચેક કરી લો

    કારમાં બેસતા જ તમારે ચેક કરી લેવાનું કે, ક્યાંક ડ્રાઈવરે ચાઈલ્ડ લોક ફિચર અનેબલ તો નથી કરી દિધું ને. જો આ ફિચર અનેબલ થઈ જાય તો પાછળની વિન્ડોના કાચ અને ડોર પણ લોક હોઈ શકે છે.

Credit: Google

112 India

    112 India એપ આપના ફોનમાં ડાઉનલોડ કરી લો. કેબમાં બેઠા પછી જો કેબ ડ્રાઈવર આપની સાથે કોઈપણ પ્રકારની ગેર વર્તણુક કરે તો તુરંત જ એપમાંથી ફરિયાદ કરો. આ એપ દ્વારા આપને 5 થી 10 સેકન્ડમાં જ પોલીસનો ફોન સામેથી આવશે.

Credit: Google

View More Web Stories