આ વર્ષે ₹832 અબજ રુપિયા વધી અંબાણી સંપતિ


2023/12/30 16:00:46 IST

10 અબજ ડોલર વધી

  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ મુકેશ અંબાણીની સંપતિમાં આ વર્ષે 10 અબજ ડોલર વધી છે, એટલે કે 832 અબજ રુપિયાનો વધારો થયો છે.

Credit: Google

રિપોર્ટમાં ખુલાસો

  બ્લૂમબર્ગના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ત્યારે હવે તેમની સંપતિમાં 832 અબજનો વધારો થયો છે.

Credit: Google

97.01 અબજ ડોલર

  આ સાથે જ મુકેશ અંબાણીની સંપતિ 97.01 અબજ ડોલરે પહોંચી ગઈ છે.

Credit: Google

13મા સૌથી અમીર

  હાલ મુકેેશ અંબાણી ભારતના સૌથી મોટા ધનવાન અને વિશ્વના 13મા નંબરના છે.

Credit: Google

કેવી રીતે વધી સંપતિ?

  વાત એવી છે કે, તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્ટોકમાં 9 ટકાનો જબરજસ્ત ઉછાળો થયો છે.

Credit: Google

આ પણ એક કારણ છે

  આ સિવાય ડિમર્જરની સાથે જિયો ફાઈનાન્સિયલ સ્ટોકના લિસ્ટિંગ થવાથી સંપતિમાં વધારો થયો છે.

Credit: Google

View More Web Stories