Fatima Wasim: સિયાચીન ગ્લેશિયર પર તૈનાત થનારી પહેલી મેડિકલ ઓફિસર


2023/12/11 13:55:04 IST

ફાયર એન્ડ ફ્યૂરી ફોર

    ભારતીય ફોરના ફાયર એન્ડ ફ્યૂરી ફોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કર્યો છે.

Credit: Google

પહેલી મેડિકલ ઓફિસર

    સિયાચીન વોરિયર્સની કેપ્ટન ફાતિમા વસીમ સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશન પોસ્ટ પર તૈનાત થનારા પહેલાં મેડિકલ ઓફિસર બની ગયા છે.

Credit: Google

ઈતિહાસ સર્જ્યો

    ફાતિમા વસીમે સિયાચીન ગ્લેશિયર મેડિકલ ઓફિસર તરીકે તૈનાતી મેળવીને ઈતિહાસ પણ રચી દીધો છે.

Credit: Google

નવી આશાઓ

    ફાતિમા વસીમે આ સફળતા હાંસલ કરીને ભારતની અન્ય દીકરીઓને પણ પ્રેરણા પૂરી પાડી છે. નવી આશોઓ બાંધી છે.

Credit:

દેશ ભાવના

    15 હજાર ફૂટ પર આ રીતે ડ્યૂટી મેળવવી એ તેમની દેશ ભક્તિ અને સાહસનું પણ ઉદાહરણ આપે છે.

Credit: Google

કઠોર ટ્રેનિંગ

    સિયાચીન બેટલ સ્કૂલમાં કઠોર ટ્રેનિંગ લીધા બાદ તેમને 15200 ફૂટની ઉંચાઈએ ઓપરેશન પોસ્ટ પર તૈનાતી મળી છે.

Credit: Google

View More Web Stories