કોની હશે સત્તા અને કોનું હશે રાજ?


2023/12/03 13:41:57 IST

વિદાય થશે?

  એ કહેવું પણ મુશ્કેલ છે કે, આ વખતે અશોક ગેહલોતની વિદાય થશે કે પછી ફરી સત્તામાં આવશે.

Credit: Google

આશીર્વાદ ફળશે?

  મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણને બે લાડકી બહેનોનો આશીર્વાદ ફળશે કે નહીં એ પણ સ્પષ્ટ થઈ જશે.

Credit: Google

જનતાનો વિશ્વાસ

  છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ પર જનતા ફરી વિશ્વાસ મૂકશે તો તેઓ સત્તામાં આવી શકે છે.

Credit: Google

રાજકારણમાં ગરમાવો

  ચારેય રાજ્યોના પરિણામ માટે મત ગણતરી વખતે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

Credit: Google

જીતનો વિશ્વાસ

  છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને જીતનો વિશ્વાસ છે.

Credit: Google

તૈયારીઓ શરુ

  રાજસ્થાનમાં ભાજપના ઉમેદવારો દ્વારા જીતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Credit: Google

View More Web Stories