2024 માટે ઈન્ડિયાની બેસ્ટ બેગપેકિંગ ટ્રિપ્સ


2024/01/03 12:37:26 IST

લેહ લદ્દાખ

  એડવેન્ચરમાં રસ દાખવનારા લોકો માટે આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી.

Credit: Google

સ્પિતી વેલી

  હિમાચલ પ્રદેશમાં આવેલી સ્પિતી વેલી તમારા બજેટમાં આવી શકે છે.

Credit: Google

ઋષિકેશ

  હરીદ્વારના ઋષિકેશમાં અનેક આશ્રમ, યોગા સેન્ટર અને રિસોર્ટ્સ છે.

Credit: Google

હંપી

  બેકપેકર્સ માટે હંપી પણ એક સારુ ડેસ્ટિનેશન છે. તમે અહીં પણ ફરવા માટે જઈ શકો છો.

Credit: Google

અંડબાન નિકોબાર

  અંડબાન નિકોબારમાં તમે સ્કૂબા ડાઈવિંગ અને સ્નોરકેલિંગ પણ કરી શકો છો.

Credit: Google

ચેરાપૂંજી

  અહીંની ગુફાઓ અને પહાડો પર્યટકોને ખૂબ જ આકર્ષિત કરે છે.

Credit: Google

View More Web Stories