Mumbai Trans Harbour Link: અટલ સેતુની વિશેષતાઓ


2024/01/13 15:38:33 IST

કેટલો ખર્ચ થયો?

    અટલ સેતુનું નિર્માણ કુલ 17,480 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે.

Credit: Google

દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ

    આ છ લેનનો પુલ 21.8 કિલોમીટર લાંબો છે અને તે દેશનો સૌથી લાંબો સમુદ્રી પુલ પણ છે.

Credit: Google

કનેક્ટિવિટી

    આ પુલ આગામી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુંબઈ અને પૂણે વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડશે.

Credit: Google

ગોવા પહોંચવું સરળ

    અટલ સેતુ પરથી મુંબઈથી ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીમાં ઓછો સમય લેશે.

Credit: Google

2 કલાકની મુસાફરી 20 મિનિટમાં

    2 કલાકની મુસાફરી 20 મિનિટમાં

Credit: Google

16 કિમી પાણીમાં

    22 કિ.મી. લાંબા બ્રિજમાં 16.5 કિ.મી. ભાગ પાણી પર છે અને 5.5 કિમીનો એલિવેટેડ રોડ છે.

Credit: Google

ટ્રાફિકથી રાહત

    ટ્રાફિકમાં ફસાયા વિના મુંબઈથી નવી મુંબઈ, નવી મુંબઈ એરપોર્ટ, મુંબઈ-પુણે એક્સપ્રેસ સુધી પહોંચવું સરળ બનશે.

Credit: Google

પ્રથમ વખત ઓપન રોડ ટોલિંગ

    અટલ બ્રિજ પર વાહનોને 100 કિમીની ઝડપે ચલાવવાની છૂટ આપવામાં આવી છે. વાહનોની સ્પીડ જાળવવા માટે, દેશમાં પ્રથમ વખત, ઓપન રોડ ટોલિંગ સિસ્ટમ હશે.

Credit: Google

10 દેશોના એક્સપર્ટ લાગ્યા

    MTHL 10 દેશોના એક્સપર્ટ અને 15,000 કુશળ કામદારોની મદદથી બનાવવામાં આવ્યું છે.

Credit: Google

100 વર્ષ સુધી અડીખમ રહેશે

    આ પુલ ભૂકંપના આંચકાઓ અને દરિયાના જોરદાર મોજા વચ્ચે 100 વર્ષ સુધી ટકી રહેવા સક્ષમ છે.

Credit: Google

View More Web Stories