વિશ્વના 5 એવા દેશો કે જ્યાં 1 જાન્યુઆરીએ નથી મનાવાતું New Year


2023/12/31 17:56:17 IST

ચીન

    ચીનમાં ચંદ્રમા આધારીત કેલેન્ડરને જ માનવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગશે કે ચીનમાં દર ત્રણ વર્ષે સૂર્ય આધારીત કેલેન્ડરથી આને મેચ કરાય છે. ચીની નવું વર્ષ 20 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી વચ્ચે આવે છે.

Credit: Google

થાઈલેન્ડ

    વિશ્વભરના લોકોનો ગમતો દેશ થાઈલેન્ડ પણ 1 જાન્યુઆરીના રોજ નવું વર્ષ નથી મનાવતું. અહીંયા 13 અથવા 14 એપ્રીલના રોજ ન્યુ યર મનાવવામાં આવે છે. થાઈલેન્ડની ભાષામાં આને ઈસેસોંગક્રણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો ઠંડા પાણથી એકબીજાને નવડાવે છે.

Credit: Google

રશિયા અને યુક્રેન

    ભારતનો મિત્ર દેશ રશિયા અને યુક્રેનના લોકો પણ ન્યુ યર પહેલી તારીખ પર સેલીબ્રેટ નથી કરાતું. આ બંન્ને દેશોમાં ન્યુ યર 14 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે.

Credit: Google

શ્રીલંકા

    શ્રીલંકામાં પણ નવું વર્ષ એપ્રીલના મધ્યમાં મનાવવામાં આવે છે. નવા વર્ષના પહેલા દિવસને આ લોકો અલુથ કહે છે. આ દિવસે લોકો નેચરલ વસ્તુઓને મીલાવીને સ્નાન કરે છે.

Credit: Google

View More Web Stories