કયા દેશમાં કર્મચારીઓને મળે છે સૌથી વધારે પગાર?


2023/12/10 14:12:13 IST

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ

  તાજેતરમાં વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે એક ડેટા શેકર કર્યો હતો જણાવ્યું કે, ક્યાં દેશમાં સૌથી વધારે પગાર છે.

Credit: Google

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ

  તાજેતરમાં વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે એક ડેટા શેર કરીને જણાવ્યું કે, ક્યાં દેશમાં સૌથી વધારે પગાર છે.

Credit: Google

સ્વિટઝરલેન્ડ

  આમાં સ્વિટઝરલેન્ડ સૌથી પહેલા નંબરે છે, જ્યાં સૌથી વધારે પગાર મળે છે, અહીં લોકોનો સરેરાશ પગાર 6096 ડોલર છે.

Credit: Google

લક્ઝમબર્ગ

  બીજા સ્થાને યુરોપના લક્ઝમબર્ગનું નામ છે, જ્યાં દેશના કર્મચારીઓનો સરેરાશ પગાર 5015 યુરો છે.

Credit: Google

અમેરિકા

  આ લિસ્ટમાં ત્રીજા સ્થાને અમેરિકાનું નામ આવે છે. આ દેશમાં કર્મચારીઓની એવરેજ સેલેરી 4245 ડોલર છે.

Credit: Google

આઈસલેન્ડ

  આ લિસ્ટમાં આઈસલાઈન્ડનું નામ ચોથા નંબરે છે. જ્યાં લોકોનો સરેરાશ પગાર 4007 ડોલર છે.

Credit: Google

View More Web Stories