10-30 કિલો વજન ઘટાડવા છોડો આ 3 વસ્તુઓ!


2024/01/12 18:11:31 IST

જંક ફૂડ

  મેદસ્વિતાથી છૂટકારો મેળવા માટે તમારે જંક ફૂડને હંમેશા માટે અલવિદા કહેવું પડશે.

Credit: Google

સોફ્ટ ડ્રિંક

  જંક ફૂડ ઉપરાંત તમારે સોફ્ટ ડ્રિંકથી પણ દૂર રહેવું જોઈએ.

Credit: Google

બહારનું ભોજન

  વજન ઘટાડવા માટે બહારનું ખાવાની ટેવ જલ્દી મૂકી દેવી જોઈએ.

Credit: Google

ડાઈટ

  વેટ લોસ માટે તમારે પ્રોટીન રિચ ફૂડ્સને પોતાની ડાઈટમાં સામેલ કરો.

Credit: Google

રૂટિન

  વજન ઘટાડવા માટે ડેઈલી રૂટિનમાં પોઝિટિવ ફેરફાર કરવો જોઈએ.

Credit: Google

વોકિંગ

  દરરોજ વોકિંગ વેટ લોસમાં તમને મદદ કરી શકે છે.

Credit: Google

ફિજિકલ એક્ટિવિટી

  ડેઈલી રૂટિનમાં ફિજિકલ એક્ટિવિટી સામેલ કરો, મહિનામાં ફરક દેખાવા લાગશે.

Credit: Google

ફિટનેસ એડવાઈસ

  આ ટિપ્સ ફોલો કરીને પણ વજન નથી ઘટતું તો ફિટનેસ એક્સપર્ટ પાસેથી સલાહ લો.

Credit: Google

View More Web Stories