2023માં વજન ઘટાડવા માટે આ 5 ટિપ્સ રહી ચર્ચામાં


2023/12/21 15:41:44 IST

7 વાગ્યા સુધીમાં ડિનર

    નિષ્ણાતો કહે છે કે રાત્રિભોજન સાંજે 7 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવું જોઈએ. સેલેબ્સ પણ સાંજે 6થી 7 વચ્ચે ડિનર ખાય છે.

Credit: Google

ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ

    ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ, જેમાં તમારે 8 કલાક ખાવાનું અને બાકીના 16 કલાક ઉપવાસ કરવાનું હોય છે.

Credit: Google

ખોરાકને યોગ્ય રીતે ચાવવું

    વજન ઘટાડવા માટે ખાવાની સાથે ખોરાકને યોગ્ય રીતે ચાવવું પાચનને સ્વસ્થ રાખે છે.

Credit: Google

30 મિનિટ ચાલવું

    વજન ઘટાડવા માટે દરરોજ 30 મિનિટ વોકિંગ કરવું જોઈએ.

Credit: Google

પાણી અને ઊંઘ

    દરરોજ યોગ્ય માત્રામાં ઊંઘ અને પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

Credit: Google

View More Web Stories