શું છે બ્યુટી વિટામીન્સ કે જેની કમીથી તમારી ‘ત્વચા’ થઈ શકે છે ખરાબ


2024/01/14 14:30:47 IST

વિટામીન B5

    વિટામીન B5 પણ સ્કીન માટે ખૂબજ જરૂરી છે. વિટામીન બી5 યોગ્ય રીતે રહે તો ત્વચામાં ખીલનો પ્રોબ્લમ થતો નથી. શરીરમાં વિટામીન B5 ની માત્રા યોગ્ય રહેવાથી હિલીંગ પ્રોસેસ ખૂબજ તેજીથી થાય છે. ત્વચાની ઈલાસ્ટિસિટી બનાવી રાખવામાં પણ આનો મહત્વનો રોલ છે.

Credit: Google

વિટામીન C

    આ ન માત્ર ઈમ્યુનિટીને મજબૂત કરવામાં ફાયદાકારક હોય છે પરંતુ સ્કીન માટે પણ ખૂબજ ફાયદાકારક હોય છે. વિટામીન C ની કમીથી ચહેરા પર ડાર્ક સ્પોર્ટ્સ અને પિગ્મેન્ટેશનની સમસ્યા થઈ શકે છે. સન ડેમેજ અને ગ્લોઈંગ ત્વચા માટે આ વિટામીન ખૂબજ જરૂરી છે.

Credit: Google

વિટામીન D

    જો કોઈ કારણથી આપના ચહેરાની રંગત પર અસર પડી છે તો વિટામીન ડી હોય તેવા ફૂડને ડાયટમાં શામિલ કરો. આનાથી તમારા શરીરમાં વિટામીન ડીના પ્રમાણમાં વધારો થશે.

Credit: Google

View More Web Stories