બાળકોની ખોટું બોલવાની આદતથી પરેશાન છો? આ રીતે કરો બદલાવ


2024/01/14 15:49:54 IST

બાળકના ખોટું બોલવાનું કારણ સમજો

    બાળકના ખોટુ બોલવાના કેટલાય કારણો હોઈ શકે છે. જેમ કે બાળક તમે તેને વઢશો તેના ડરથી, એક્ઝામમાં ખરાબ માર્કના કારણે, અને અન્યપણ કંઈક કારણોસર તમને સાચુ ન કહેતું હોય. તો પહેલા ચેક કરો કે બાળક ખોટુ બોલે છે તેની પાછળ કયા કારણો જવાબદાર છે.

Credit: Google

બાળકને પ્રોત્સાહન આપો

    પહેલા તો શક્ય હોય ત્યાં સુધી પોઝીટીવ દિશામાં બાળકોને મોટિવેટ કરો. જો તમારુ બાળક તેની કોઈ ભૂલ પર સાચુ બોલી જાય તો તેને સીધુ જ ધમકાવશો નહીં, પહેલા સાચુ બોલવા માટે તેની પ્રશંસા કરો અને પછી ધીમે રહીને કહો કે આવી ભૂલ ન કરાય.

Credit: Google

સજા તરીકે આપો આ કામ

    જો આપ બાળકને સજા આપવા માંગો છો તો, તેને સજા સ્વરૂપે કંઈક એવું કામ આપો કે જેનાથી તે કંઈક શીખે. જેમકે ઘરનું ડસ્ટિંગ કરવું, રોજ સવારે વહેલા ઉઠવું વગેરે જેવા પોઝીટીવ કામો!

Credit: Google

View More Web Stories