વિશ્વના આ 10 દેશો મુલ્યવાન મોતી પેદા કરે છેઃ વાંચો વિગતો


2023/12/29 23:46:40 IST

ચીન

    ચીન મોતી ઉત્પાદનમાં વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવે છે. ચીનના મીઠા પાણીના મોતીની વિશ્વભરમાં માંગ છે.

Credit: Google

ભારત

    ભારત મીઠા પાણીના મોતી પેદા કરવાનો એક અલગ ઈતિહાસ ધરાવે છે. અહીંયા મોતીની વિવિધ રેન્જ છે જેમાં હૈદરાબાદની નદીઓમાંથી પ્રાપ્ત મોદી પણ શામિલ છે.

Credit: Google

ઈન્ડોનેશિયા

    ઈન્ડોનેશિયા મોતીનું ઉત્પાદન કરતો એક મોટો દેશ છે. અહીંયાના મોતીઓ એકદમ સુંદર અને અદભુત હોય છે.

Credit: Google

ફિલીપાઈન્ઝ

    ફિલીપાઈન્ઝ પોતાના દક્ષિણ સાગર મોતીઓ માટે જાણીતું છે. વિશેષ રૂપથી ગ્લોઈંગ મોતીઓ વખણાય છે.

Credit: Google

વિયેતનામ

    વિયેતનામ છેલ્લા કેટલાક વર્ષોમાં મીઠા પાણીના મોતીઓના એક મહત્વ ઉત્પાદક તરીકે વિશ્વમાં ઉભર્યું છે. આ દે

Credit: Google

થાઈલેન્ડ

    થાઈલેન્ડમાં મોતીઓનો મોટાપાયે વેપાર થાય છે. અહીંયા મોતીઓનું ઉત્પાદન નથી થતું છતા વૈશ્વિક મોતી ઉદ્યોગમાં થાઈલેન્ડ મહત્વની ભૂમિકા નિભાવે છે.

Credit: Google

View More Web Stories