વજન ઘટાડવાના આ રહ્યા કેટલાંક સિક્રેટ્સ, આ રીતે ઘટાડો


2023/12/06 10:01:30 IST

આંકડા શું કહે છે?

    જેટલાં લોકો અંડરવેઈટના કારણે નથી મરતા એટલાં લોકો જાડાપણાના કારણે મરે છે.

Credit: Google

બીમારીઓ

    જાડાપણાના કારણે શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે. તમે એ ઘટાડવાના સિક્રેટ જાણવા માગશો.

Credit: Google

ક્રંચી ફૂડ

    રિસર્ચમાં એવું સામે આવ્યું કે,ક્રંચી ફૂડ એટલે કે કૂરકૂરે હાઈફૂડનું સેવન વજન ઘટાડવાનું સિક્રેટ હોઈ શકે છે.

Credit: Google

હાઈ ફૂડ

    હાઈ ફૂડ ચાવવામાં સમય લગાવે છે. આને આપણે અન્યની સરખામણીમાં વધારે ચાવીએ છીએ.

Credit: Google

300 કેલેરી

    રિસર્ચમાં સામે આવ્યું કે જે લોકોને હાર્ડર ફૂડ આપ્યા એ લોકોમાં અન્યની સરખામણીમાં 300 કેલેરી ઓછી મળી.

Credit: Google

View More Web Stories