પોતાના બાળકો સામે બીજા છોકરાઓની પ્રશંસા કરવી તમને પડી શકે છે ભારી


2023/12/04 16:28:39 IST

દિલ-મગજ પર ખરાબ અસર

  શું તમે જાણો છો કે, જો તમે તમારા બાળકો સામે બીજા છોકરાઓની પ્રશંસા કરો તો તેનાથી તમારા બાળકોના દિલ અને મગજ પર ખરાબ અસર પડી શકે છે.

Credit: Google

મેન્ટલ પ્રેશર

  વારંવાર બીજા છોકરાઓની પ્રશંસા કરવાને કારણે તમારું બાળક મેન્ટલી પ્રેશર ફીલ કરવા લાગે છે

Credit: Google

ઈર્ષાલ ભાવના

  બીજા બાળકો સાથે સરખામણી કરવા પર તમારું બાળક ઈર્ષાલ બની જશે. વાલી પોતાના બાળકો સામે અન્ય બાળકોની પ્રશંસા કરીને પોતાના જ બાળકોનો જ આત્મવિશ્વાસ ખતમ કરી નાખે છે.

Credit: Google

દૂર થવા લાગે છે બાળક

  વાલીઓની એકબીજા સાથે સરખામણી કરવાની ભૂલને કારણે તેમને અને તેમના બાળકો વચ્ચેના સંબંધમાં ખટાશ આવી જાય છે. ઘરમાં આ પ્રકારનો માહોલ હોવાને કારણે તમારા બાળકનું ટેલેન્ટ ઘટવા લાગશે. એટલે કે, ભવિષ્યમાં તેના ફેલ થવાના ચાન્સ પણ વધી જશે.

Credit: Google

ક્રિએટિવિટીમાં ઘટાડો

  બીજા બાળકોની પ્રશંસા સાંભળી સાંભળીને વધી રહેલા પ્રેશરને કારણે તમારા બાળકની ક્રિએટિવિટી પણ ઘટવા લાગશે.

Credit: Google

અટકી જશે ગ્રોથ

  જો તમે લાંબા સમય સુધી તમારા બાળકની સરખામણી બીજા સાથે કરસો તો તેની ગ્રોથ પણ અટકી જશે.

Credit: Google

પોતાની ભૂલો સુધારો

  વાલી હોવાને કારણે તમને તમારી આ ભૂલને જલદી સમજીને તેને સુધારવાનું તેમજ પોતાના બાળકોનું પ્રોત્સાહન વધારવું જોઈએ.

Credit: Google

View More Web Stories