નવા વર્ષમાં માનસિક શાંતિ માટે કરો આ 8 સંકલ્પ


2023/12/21 19:24:21 IST

નેગેટિવ લોકોથી દૂર

  જૂના વર્ષની સાથે સાથે તમારે એવા લોકોને પણ છોડી દેવા જોઈએ જે તમને સતત ક્રિટિસાઈઝ કરતા હોય.

Credit: Google

નો ગોસિપ

  નવા વર્ષની સાથે સંકલ્પ કરવો કે, નકામા લોકોથી દૂર રહેવું અને પોતાના કામથી કામ રાખવું.

Credit: Google

સ્લીપ સાઈકલ

  આગામી વર્ષે પૂરતી ઊંઘ માટે સ્લીપ સાઈકલ અત્યારથી જ નક્કી કરો દો.

Credit: Google

ઓછું બોલવું

  તણાવથી દૂર રહેવા માટે ઓછું બોલવું અને વધારે સાંભળવું જોઈએ.

Credit: Google

ફિઝિકલ એક્ટિવિટી

  નવા વર્ષમાં પોતાની હેલ્થને સૌથી પહેલા પ્રાથમિકતા આપવી.

Credit: Google

પાણી

  હેલ્ધી અને ફિટ રહેવા માટે પૂરતું પાણી પીવો અને ડિહાઈટ્રેટ થવાથી બચો.

Credit: Google

સોશિયલ લાઈફ

  કામથી થોડો બ્રેક લઈને પરિવાર-મિત્રો સાથે સમય વિતાવનાનું અત્યારથી નક્કી કરી લો.

Credit: Google

ભગવાનનો આભાર

  જૂના વર્ષોની યાદો અને નવું વર્ષ સારું વીતે તે માટે ભગવાનનો આભાર માનો અને પ્રાર્થના કરો.

Credit: Google

View More Web Stories