દરવાજે લીંબુ-મરચા લટકાવવાના ફાયદા જાણીને કહેશો વાહ!


2024/01/07 20:18:40 IST

લીંબુ મરચા

  શુભ કામ કર્યા પછી લોકો દરવાજે લીંબુ-મરચા લટકાવે છે.

Credit: Google

કારણ

  ટોટકા-અંધશ્રદ્ધા છે કે પછી કોઈ વૈજ્ઞાનિક કારણ જોડાયેલું છે?

Credit: Google

શું છે માન્યતા?

  લીંબુ-મરચા લગાડવવાથી ધંધા પર ખરાબ નજર નથી લાગતી તેવી માન્યતા.

Credit: Google

મહત્વ

  આના ઉપાય સાથે વૈજ્ઞાનિક અને જ્યોતિષ મહત્વ પણ જોડાયેલું છે.

Credit: Google

દરિદ્રતા

  દરવાજો લીંબુ-મરચા લટકાવવાથી દરિદ્રતા દરવાજે જ અટકી જાય છે.

Credit: Google

લક્ષ્મી કૃપા

  આવું કરવાથી ઘર અથવા દૂકાનમાં માતા લક્ષ્મી વિરાજમાન રહે છે.

Credit: Google

View More Web Stories