ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી 8 જગ્યા


2023/12/14 18:58:11 IST

વિયેતનામ

    ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં વિયેતનામે પહેલું સ્તાન હાંસલ કર્યું છે.

Credit: Google

ગોવા

    પાર્ટી લવર્સના ફરવા માટે ગોવા પરફેક્ટ પેલેસ સાબિત થઈ શકે છે. આ લિસ્ટમાં ગોવા બીજા નંબરે છે.

Credit: Google

બાલી

    દેવભૂમિ પણ આ લિસ્ટમાં પાછળ નથી. બાલીની ખૂબસુરતી લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

Credit: Google

શ્રીલંકા

    તમારી જાણ ખાતર જણાવી દઈએ કે, વર્ષ 2023માં ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા ડેસ્ટિનેશનમાં શ્રીલંકા ચોથા ક્રમાંકે છે.

Credit: Google

થાઈલેન્ડ

    થાઈલેન્ડના જંગલ, બીચ અને ફૂડ આ જગ્યાને વધુ ખાસ બનાવે છે. થાઈલેન્ડને પણ 2023માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે.

Credit: Google

કાશ્મીર

    ધરતીનું સ્વર્ગ કાશ્મીર પણ ગૂગલ સર્ચિંગમાં ટોપ પર રહ્યું છે. આ લિસ્ટમાં તે છઠ્ઠા નંબરે છે.

Credit: Google

કૂર્ગ

    કર્ણાટકના કૂર્ગે પણ ટૂરિસ્ટ સેક્ટરમાં પોતાનું યોગદાન આપ્યું છે. તમે પણ આ જગ્યા જોઈને મંત્રમુગ્ધ થઈ જશો.

Credit: Google

આંદામાન અને નિકોબાર

    આંદામાન અને નિકોબાર ટાપુ 2023માં સૌથી વધારે સર્ચ કરવામાં જગ્યાની યાદીમાં આઠમાં નંબરે છે.

Credit: Google

View More Web Stories