2023માં ભારતમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા લોકો


2023/12/11 17:47:36 IST

ગૂગલ સર્ચ 2023

  ભારતમાં ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરાયેલા લોકોની લિસ્ટમાં એક્ટ્રેસ કિયારા અડવાણી ટોપ પર છે.

Credit: Google

ગૂગલ સર્ચ 2023

  ભારતીય ક્રિકેટર શુભમન ગિલ બીજા નંબરે

Credit: Google

ગૂગલ સર્ચ 2023

  મૂળ ભારતીય અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો બેટ્સમેન રચિન રવિન્દ્ર ત્રીજા નંબરે

Credit: Google

ગૂગલ સર્ચ 2023

  ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ શમી ચોથા નંબરે

Credit: Google

ગૂગલ સર્ચ 2023

  બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશ યાદવ પાંચમાં નંબરે

Credit: Google

ગૂગલ સર્ચ 2023

  બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા છઠ્ઠા નંબરે

Credit: Google

ગૂગલ સર્ચ 2023

  વર્લ્ડ કપ 2023માં તોફાની બેટિંગ કરનારો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ સાતમા નંબરે

Credit: Google

ગૂગલ સર્ચ 2023

  દિગ્ગજ ફૂટબોલ પ્લેયર ડેવિડ બેકહમ આઠમા નંબરે

Credit: Google

ગૂગલ સર્ચ 2023

  મિસ્ટર 360 ડિગ્રી સૂર્યકુમાર યાદવ આ લિસ્ટમાં નવમા નંબરે છે.

Credit: Google

ગૂગલ સર્ચ 2023

  ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ આ લિસ્ટમાં 10માં નંબરે છે.

Credit: Google

View More Web Stories