આ ટ્રિકથી Instagram પર કમાઓ પૈસા, Views-Likes વધશે!


2023/12/05 15:11:29 IST

Insta પર આ રીતે કમાઓ પૈસા

  ઇન્સ્ટાગ્રામ ચેનલ એક બ્રોડકાસ્ટિંગ પ્લેટફોર્મ છે, સૌથી પહેલા તમારે ઈન્સ્ટાગ્રામ ઓપન કરવું પડશે.

Credit: Google

Insta પર આ રીતે કમાઓ પૈસા

  આ પછી તમે જોશો કે ફીડના ઉપરના જમણા ખૂણે એક સેન્ડ અથવા મેસેન્જર બટન દેખાશે, જેને ટેપ કરવાનું રહેશે.

Credit: Google

Insta પર આ રીતે કમાઓ પૈસા

  તેના પર ટેપ કરીને તમે જે કોન્ટેક્ટને તમારા બ્રોડકાસ્ટમાં શામેલ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો.

Credit: Google

Insta પર આ રીતે કમાઓ પૈસા

  આ પછી Create track પર ટેપ કરો. અહીં તમે ચેનલનું નામ આપી શકો છો. આ પછી તમે તેના પર ફોટો લગાવી શકો છો.

Credit: Google

Insta પર આ રીતે કમાઓ પૈસા

  આ રીતે તમારી ચેનલ તૈયાર થઈ જશે અને લોકોને ઉમેરી શકો છો. તમને ચેટને કંટ્રોલ કરવાનો ઓપ્શન પણ મળશે.

Credit: Google

Insta પર આ રીતે કમાઓ પૈસા

  તમે Invite લિંક પણ મોકલી શકો છો. આ રીતે તમે ઘણી બધી લાઈક્સ અને વ્યૂઝ મેળવીને મોટી કમાણી કરી શકશો.

Credit: Google

View More Web Stories