પળવારમાં બંધ થઈ જશે હેડકી, ફોલો કરો આ ટિપ્સ


2024/01/14 19:03:10 IST

નેચરલ ઉપાય

  હેડકી રોકવા માટે પહેલા ગરમ પાણીમાં મિન્ટ લીવ્સ નાખો.

Credit: Google

લીંબુ અને મીઠું

  હવે મિન્ટવાળા પાણીમાં લીંબુનો રસ અને મીઠું એડ કરો.

Credit: Google

બીજો ઉપાય

  હીંગ પાઉડરમાં માખણ મિક્સ કરીને પણ તમે ઉપયોગ કરી શકો છો.

Credit: Google

હેડકી બંધ

  હીંગ- માખણના મિક્સરને કન્ઝ્યુમ કર્યા બાદ હેડકી બંધ થઈ જશે.

Credit: Google

ત્રીજો ઉપાય

  વધારે હેડકી આવતી હોય તો લીંબુના ટુકડા કરીને ચૂસવા જોઈએ.

Credit: Google

ચોથો ઉપાય

  સુંઠ પાવડર અને હરડે પાવડર મિક્સ કરીને પાણી સાથે પીવો.

Credit: Google

કેમ આવે છે હેડકી?

  ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાણી-પીણીના લીધે હેડકી આવી શકે છે.

Credit: Google

View More Web Stories