નોકરીની સાથે સાથે આ રીતે કરો સાઈડ ઈન્કમ
            
            
         
    
        
                            
                    
                
            
            
                
                    
                         ફ્રીલાન્સિંગ
                    
                    
                        ફ્રીલાન્સિંગ તમારા માટે એક પરફેક્ટ સાઈડ ઈનકમ સોર્સ સાબિત થઈ શકે છે.
                 
            
            
                
                Credit: Google
            
        
            
                            
                    
                
            
            
                
                    
                         બ્લૉગિંગ
                    
                    
                        તમને જાણીને નવાઈ લાગશે કે બ્લૉગિંગ કરીને પણ તમે સારી કમાણી કરી શકો છો.
                 
            
            
                
                Credit: Google
            
        
            
                            
                    
                
            
            
                
                    
                         ઈન્વેસ્ટમેન્ટ
                    
                    
                        સેવિંગની સાથે સાથે તમારે ઈન્વેસ્ટમેન્ટ કરતા પણ શીખવું જોએ.
                 
            
            
                
                Credit: Google
            
        
            
                            
                    
                
            
            
                
                    
                         સો. મીડિયા મેનેજમેન્ટ
                    
                    
                        ફ્રી ટાઈમમાં તમે તમારું સોશિયલ મીડિયા હેન્ડલ મેનેજ કરીને રૂપિયા કમાઈ શકો છો.
                 
            
            
                
                Credit: Google
            
        
            
                            
                    
                
            
            
                
                    
                         ઈ-કોમર્સ
                    
                    
                        ઈ-કોમર્સ એટલે જોબની સાથે સાથે ઓનલાઈન સ્ટોર ઓપન કરીને પૈસા કમાઈ શકો છો.
                 
            
            
                
                Credit: Google
            
        
            
                            
                    
                
            
            
                
                    
                         એફિલિએટ માર્કેટિંગ
                    
                    
                        આના માધ્યમથી તમે કમિશન ચાર્જ કરીને પણ સાઈડ ઈનકમ ઉભી કરી શકો છો.
                 
            
            
                
                Credit: Google
            
        
    
    
        
            
        
        
            
                
                    View More Web Stories