શિયાળામાં ટ્રાય કરો મધથી બનેલા આ 4 ફેસ પેક્સ


2024/01/08 21:13:13 IST

મધ-દૂધ

  મધ અને દૂધને મિક્સ કરીને ફેસ પેક ચહેરા પર બમણી ચમક લાવશે.

Credit: Google

મધ-પપૈયુ

  મધ અને પપૈયાનો ફેસ માસ્ક પિગમેન્ટેશન સહિત અનેક સ્કિન સમસ્યાઓ ખતમ કરશે.

Credit: Google

મધ-દહી

  મધ અને દહીને મિક્સ કરીને ચહેરા પર લગાવો અને જુઓ કમાલ!

Credit: Google

રીઝલ્ટ

  મધ-દહીનો પેસ પેક બે અઠવાડિયા દરરોજ બે ટાઈમ યુઝ કરો અને પોઝિટિવ રિઝલ્ટ મેળવો.

Credit: Google

રો-હની

  તમારી ઈચ્છા હોય તો તમે મધને ડાયરેક્ટ ચહેરા પર એપ્લાય કરી શકો છો.

Credit: Google

નેચરલ બ્યૂટી

  મધની મદદથી તમારી સ્કિન શિયાળામાં પણ ગ્લો કરશે અને સુંદર દેખાશે.

Credit: Google

View More Web Stories