પેટની ચરબી ઘટાડવા માટે પીવો આ ડ્રિંક


2024/01/03 17:39:15 IST

રેસિપી

  વજન ઘટાડવા માટે આ ડ્રિંકને બનાવવું એકદમ સરળ છે અને ખૂબ અસરકારક પણ છે.

Credit: Google

શું-શું જોઈએ?

  એક ચમચી ચિયા સીડ્સ, અક ગ્લાસ ગરમ પાણી, બે ચમચી મધ, અડધું લીબું અને લીંબુના ટુકડા.

Credit: Google

ફર્સ્ટ સ્ટેપ

  અક ગ્લાસમાં ગરમ પાણી લો.

Credit: Google

સેકન્ડ સ્ટેપ

  ચિયા સીડ્સ, મધ, લીંબુના રસને મિક્સ કરો.

Credit: Google

થર્ડ સ્ટેપ

  મિશ્રણને અડધા કલાક સુધી મૂકી દો.

Credit: Google

ફોર્થ સ્ટેપ

  પળડ્યા બાદ તેમાં લીંબુના ટુકડા એડ કરો અને રોજ સવારે ખાલી પેટ પીવો.

Credit: Google

ટિપ્સ

  તમે તમારા કોઈ મનગમતા જ્યુસને આમાં મિક્સ કરી શકો છો.

Credit: Google

પોષણ

  એક ગ્લાસ ડ્રિંકમાં કેલોરી-20, કાર્બોહાઈટ્રેટ- 3 ગ્રામ, વિટામીન સી- 34.8 ગ્રામ.

Credit: Google

View More Web Stories