છાતીમાં થતી બળતરાને દૂર કરવાના ઉપાયો


2023/12/27 16:01:46 IST

હાર્ટબર્નના લક્ષણ

  હાર્ટબર્ન એ એક સામાન્ય સ્થિતિ છે જે ત્યારે થાય છે જ્યારે પેટમાં એસિડ અન્નનળીમાં જાય છે.

Credit: Google

લાઈફસ્ટાઈલ

  જીવનશૈલીમાં ફેરફાર કરવો એ હાર્ટબર્ન અને એસિડ રિફ્લક્સને નિયંત્રિત કરવા માટે ચાવીરૂપ છે.

Credit: Google

ચ્યુઇંગ ગમ

  જમ્યા પછી ચ્યુઇંગ ગમ હાર્ટબર્નનો સામનો કરવા માટે એક સરળ અને અસરકારક રીત હોઈ શકે છે.

Credit: Google

વોક

  જમ્યા પછી લગભગ 30 મિનિટ ચાલવું, ખાસ કરીને રાત્રિભોજન પછી, જે હાર્ટબર્નમાં મદદ કરી શકે છે.

Credit: Google

બેલી બ્રિથિંગ

  દવા ઉપલબ્ધ ન હોય ત્યારે બેલી બ્રિથિંગ હાર્ટબર્નને નિયંત્રિત કરવા માટે ખાસ કરીને મદદરૂપ થઈ શકે છે.

Credit: Google

શું ખાવું?

  ફાઇબર, લીલા શાકભાજી, બદામ અને કેળા, ઓછી ચરબીવાળું દૂધ અને આલ્કલાઇન પાણીનો ખોરાક લેવો.

Credit: Google

શું ના ખાવું?

  સાઇટ્રસ ફળો, ચોકલેટ, ફુદીનો, ફાસ્ટ ફૂડ, તળેલી વાનગીઓ, ચરબીયુક્ત માંસ

Credit: Google

એવોઈડ ડ્રિંક્સ

  કોફી, કાર્બોનેટેડ ડ્રિંક્સ, આલ્કોહોલ, ચોકલેટ બેઝ્ડ ડ્રિંક્સ

Credit: Google

View More Web Stories