હાઈ BPને કંટ્રોલ કરી શકે છે આ 4 વસ્તુઓ!


2024/01/11 19:07:40 IST

બીટ

    જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો ડાઈટમાં બીટ જરૂર ઉમેરો.

Credit: Google

BP કંટ્રોલ

    બીટમાં નાઈટ્રિક ઓક્સાઈડ હોવાથી તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકે છે.

Credit: Google

પત્તા ગોબી

    નાઈટ્રેટ રિચ પત્તા ગોબી અથવા પાલક જેવી શાકબાજી પણ બીપીની સમસ્યાને સોલ્વ કરી શકે છે.

Credit: Google

દહી

    તમને જણાવી દઈએ કે, હાઈ બીપીના દર્દીઓને ઘણીવાર દહી ખાવાની સલાહ અપાય છે.

Credit: Google

શક્કરિયા

    હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે તમને શક્કરિયાને પણ ડાઈટમાં સામેલ કરી શકો છો.

Credit: Google

View More Web Stories