શિયાળામાં બટેર પાલનનો બિઝનેસ કરી કરો કમાણી


2023/12/17 15:50:55 IST

જલ્દી ફાયદો

  બટેર પાલન કરીને ખેડૂત 30-35 દિવસમાં સારો એવો નફો મેળવી શકે છે.

Credit: Google

સસ્તો વ્યવસાય

  મરઘા પાલન કરતા બટેર પાલન ખૂબ જ સસ્તો છે. મરઘાની ખાસી એવી દેખરેખ રાખવી પડે છે, પણ આમાં આવું નથી.

Credit: Google

સસ્તો વ્યવસાય

  મરઘા પાલન કરતા બટેર પાલન ખૂબ જ સસ્તો છે. મરઘાની ખાસી એવી દેખરેખ રાખવી પડે છે, પણ આમાં આવું નથી.

Credit: Google

આ કારણ

  નાનો આકાર અને ઓછા વજનના કારણે ભોજન અનેે જગ્યાનો અભાવ રહેતો નથી. રોકાણ પણ આ બિઝનેસમાં બહુ ઓછું છે.

Credit: Google

નિયમ લાગુ

  શિકાર થવાના કારણે બટેરની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ સરકારે બટેર પાલનને લઈ એક નિયમ લાગુ કર્યો છે.

Credit: Google

લાઈસન્સ જરુરી

  જે પણ વ્યક્તિ બટેર પાલન કરવા માગે છે તેણે સરકાર પાસેથી લાઈન્સ લેવું જરુરી છે. માત્ર 50 હજારથી બિઝનેસ શરુ કરી શકો છો.

Credit: Google

આટલી કમાણી

  દર મહિને 20-25 હજારની કમાણી થઈ શકે છે. શિયાળામાં તેના માંસની ડિમાન્ડ હોય છે. એટલે શિયાળામાં ફાયદો થવાની તકો વધારે છે.

Credit: Google

View More Web Stories