9 ડ્રાયફ્રૂટ્સ જેનાથી વધશે આંખોની રોશની!


2024/01/07 17:37:54 IST

બદામ

  વિટામીન A અને એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર બદામ ખાવાથી આંખોની રોશની વધે છે.

Credit: Google

અખરોટ

  ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર અખરોટ આંખોની રોશની માટે પાવર હાઉસ છે.

Credit: Google

પિસ્તા

  લ્યૂટીન અને જીનક્સથી ભરપૂર પિસ્તા આંખોની સમસ્યાને દૂર કરે છે.

Credit: Google

એપ્રિકોટ

  એપ્રિકોટમાં વિટામિન-A, હોય છે જે આંખોની રોશની માટે ખૂબ જરૂરી છે.

Credit: Google

કિશમિશ

  કિશમિશ ઓવરઓલ આઈ હેલ્થને સપોર્ટ કરે છે અને આંખોની રોશની વધારે છે.

Credit: Google

બ્લૂબેરી

  રેગ્યુલર બ્લૂબેરીનું સેવન આંખોના મોતિયાની તકલીફ દૂર કરે છે.

Credit: Google

ખજૂર

  વિટામીન- Aથી ભરપુર ખજૂર નાઈટ બ્લાઈન્ડનેસનનું જોખમ ઘટાડે છે.

Credit: Google

અંજીર

  અંજીર કોર્નિયાને સ્વસ્થ રાખે છે અને વિઝન રિલેટેડ સમસ્યાને ઘટાડે છે.

Credit: Google

View More Web Stories