અજાણી વ્યક્તિને ડેટ કરવા માટે કામ લાગશે આ ટિપ્સ!


2023/12/11 13:39:35 IST

આ ખાસ ચેક કરવું

  અજાણી વ્યક્તિને ડેટ કરતા પહેલા સોશિયલ મીડિયા પરથી તેના વિશે માહિતી મેળવી લેવી જોઈએ.

Credit: Google

તરત જ મળવાનું ટાળો

  અજાણી વ્યક્તિને તરત જ મળવાનું ટાળો. પહેલા તેના વિશે થોડું જાણી લેવું જરૂરી છે.

Credit: Google

એકાંતમાં ના મળો

  અજાણી વ્યક્તિને ક્યારેય પણ એકાંતમાં મળવા માટે ના બોલાવો.

Credit: Google

માહિતી શેર ન કરવી

  અજાણી વ્યક્તિને ડેટ કરતી વખતે પોતાની પર્સનલ ડિટેઈલ તેની સાથે શેર ન કરવી.

Credit: Google

લોકેશન

  અજાણી વ્યક્તિને મળવા જતા પહેલા કોઈ નજીકના વ્યક્તિને તેના વિશે જાણ કરવી અને પોતાનું લોકેશન પણ તેની સાથે શેર કરી દેવું.

Credit: Google

ઈન્ટરસ્ટ શોધો

  અજાણી વ્યક્તિનું વધારે સાંભળો અને તેની સાથે બોન્ડિંગ મજબૂત કરવા માટે એકજેવા ઈન્ટરસ્ટ શોધવાનો પ્રયાસ કરો.

Credit: Google

View More Web Stories