કોરોનાના નવા વેરિયન્ટ JN.1થી બચાવશે આ ઉપાય!


2023/12/24 22:09:42 IST

JN.1

  ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1નો કહેર જોવા મળી રહ્યો છે.

Credit: Google

સંક્રમણ

  આ કારણથી દેશમાં સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે.

Credit: Google

JN.1

  કોરોનાના નવા વેરિયન્ટને લઈને ટેન્શન પણ વધી ગઈ છે.

Credit: Google

વાયરસની સ્પીડ

  ડોક્ટરો મુજબ આ વેરિયન્ટ ઝડપથી ફેલાય છે.

Credit: Google

સ્થિતિ બગડી શકે

  આવનારા દિવસોમાં આ વાયરસ વધુ સ્પીડથી ફેલાઈ શકે છે.

Credit: Google

સાવચેતી

  જો લોકોએ સાવચેતી ન રાખી તો સ્થિતિ બગડી શકે છે.

Credit: Google

માસ્ક

  એવામાં લોકો ભીડમાં જવાથી બચે અને માસ્ક પહેરી રાખે.

Credit: Google

સેનિટાઈઝેશન

  વારંવાર પોતાના હાથ ધોવો અને સેનિટાઈઝ કરતા રહો.

Credit: Google

શું કરવું-ના કરવું?

  સંક્રમિત લોકોથી દૂર રહેવું અને લક્ષણ દેખાતા જ ડોક્ટરનો સંપર્ક કરવો.

Credit: Google

View More Web Stories