શિયાળામાં કેમ અપાય છે અખરોટ ખાવાની સલાહ?


2024/01/04 18:50:44 IST

અખરોટ

  હેલ્થ એક્સપર્ટ અનુસાર રોજ 4-5 અખરોટનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી કમ નથી.

Credit: Google

ખાસી-ઉધરસ

  અખરોટથી તમે શિયાળામાં થતી શરદી અને ઉધરસથી પોતાને બચાવી શકશો.

Credit: Google

સ્કીન

  જે લોકો દરરોજ અખરોટ ખાય છે તેમની સ્કીન પર પોઝિટિવ અસર પડે છે.

Credit: Google

હાર્ટ

  અખરોટમાં રહેલા તત્વો હાર્ટને હેલ્ધી રાખે છે.

Credit: Google

પેટ

  ડોક્ટરો મુજબ શિયાળામાં અખરોટ ખાવાથી પેટ સાફ રહેશે.

Credit: Google

મગજ

  અખરોટના રેગ્યુલર સેવન મગજ અને યાદશક્તિ પર પોઝિટિવ અસર કરે છે.

Credit: Google

પોષણ તત્વો

  અખરોટમાં કેલ્શિયમ, ફાઈબર, પ્રોટીન, આયરન, ઓમેગા-3, ફેટી એસિડ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોલેટ હોય છે.

Credit: Google

લિમિટ

  અખરોટના ફાયદા તમને ત્યારે જ મળશે જ્યારે તમે તેનું લિમિટમાં સેવન કરશો.

Credit: Google

View More Web Stories